ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બીસીસીઆઇના કારણે બતાઓ નોટીસને જવાબ દેતા કહ્યુ કે એક ટીવી શો ઉપર મહિલાઓ ના વિરૂધ્ધમાં કરવામાં આવેલી નિંદા માટે હુ વિનમ્રતાપૂર્વક માફી માંગુ છુ. જેમને સેક્સિસ્ટ અને સ્ત્રી વિરોધી માનવામાં આવ્યો. નોટીસનો જવાબ આપવા માટે તેમને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. પંડ્યા એ કહ્યુ કે તેમને મહેસુસના થયુ કે તેમની ટિપ્પણી અસભ્ય માનવામાં આવશે. જેમના જવાબની કોપી પીટીઆઇ પાસે છે, જેમાં તેમણે કહ્યુ કે હુ એક ચેટ શો માં ગયો અને ત્યા તેણે મહેસુસ કર્યુ કે જવાબ ના આપવાથી તેમને અપમાનજનક માની લેવામાં આવશે અને જેનાથી દર્શકોને પણ ઠેંસ પહોંચશે જેના કારણે હુ વિનમ્રપૂર્ણ માફી માંગુ છુ.
તમને જણાવી દઇએ કે ટીવી શો કોફી વિથ કરણ માં હાર્દિક પંડ્યા અને તેમનો સાથી ખેલાડી રાહુલ ની સાથે તે શોમાં આવ્યો હતોય શો દરમિયાન કરણ જોહરે બન્ને ખેલાડીઓની પર્સનલ લાઇફ વિશે પુછ્યુ અને પંડ્યાએ તેમની લાઇફ વિશે ઘણા જવાબો આપ્યા હાર્દિક પંડ્યા ને આ દરમિયાન રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓથી જોડાએલા સવાલો ના જવાબ આપી ને તેમણે ફેંસને હેરાન કરી દીધા, પંડ્યાએ જણાવ્યુ કે તેમના પરિવારના લોકોના વિચાર ખુલ્લા છે. અને જ્યારે તેમણે પહેલીવાર છોકરી સાથે શારીરીક સંબંધ માણ્યો હતો, ત્યારે તેમણે ઘરે આવી ને કહ્યુ આજે કરીને આવ્યો.