ઉત્તર ચીનમાં આવેલ એક કેમિલ પ્લાન્માં બ્લાસ્ટ થયો છે. એક મળતાં અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 22 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ચીનના હેબેઈ પ્રાંતમાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 22 લોકોના મોત નિપજ્યા છે.
જ્યારે 22 જેટલા ગંભીર રીતે દાઝ્યા છે. હેબેઈ પ્રાંતમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં આ બ્લાસ્ટ થયો છે..ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
જોકે વિસ્ફોટનું કારણ હજુ પણ અકબંધ છે. બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધે તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે.