Crude Oil
તેલ અને ગેસ માટે ભારતનું ચોખ્ખું આયાત બિલ એપ્રિલમાં 12.3 અબજ ડોલરની ટોચે પહોંચ્યું હતું
નાણાકીય વર્ષ 2023-24 (FY24)માં ભારતનો ક્રૂડ ઓઈલ અથવા પેટ્રોલિયમ ઉત્પાદનોનો કુલ વપરાશ 4.6 પેન્ટ વધીને 233.3 મિલિયન મેટ્રિક ટન થયો
જ્યારે ક્રૂડ ઓઈલનું સ્થાનિક ઉત્પાદન 0.6 ટકાના દરે નજીવું વધ્યું છે.
સ્થાનિક ક્રૂડ ઓઇલનું ઉત્પાદન 2023-24માં લગભગ 29.4 MMT પર યથાવત હતું, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 29.2 MMT હતું.