#MeToo અભિયાન જોર-શોરમાં ચાલી રહ્યું છે ત્યારે બોલિવુડ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. તનુશ્રી દત્તાએ નાના પાટેગર પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા, તેના જવાબમાં રાખી સાવંતે તનુશ્રીને લેસ્બિયન કહી હતી તેની મજાક ઉડાવી હતી, જેનો તનુશ્રીએ જવાબ આપ્યો હતો.
રાખીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તનુશ્રી ખોટા આરોપો લગાવી રહી છે. તનુશ્રીએ 12 વર્ષ પહેલા રેપ કર્યો હતો હતો અને તેણે મારા માટે મુંડન પણ કરાવ્યું હતું.તનુશ્રી ડ્રગ્સ લેતી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટસને પણ અડકી હતી.
રાખીના આરોપોના જવાબમાં તનુશ્રી દત્તાએ જણાવ્યું હતું કે હું ડ્રગ્સ એડિક્ટ નથી અને હું લેસ્બિયન પણ નથી. હું મહિલા વિરોધી સમજની એક સ્ત્રી છું. આવા આરોપો લગાવીને આ અભિયાનની મજાક ન ઉડાવવી જોઈએ.