શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે ભાજપના ગુલામ છે. શિંદેનો પુત્ર પણ સાંસદ છે, તેને અહીં ભત્રીજાવાદ દેખાતો નથી?