હિના ખાને ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આજે પણ લોકો તેને હિના ખાનના નામથી નહીં પરંતુ અક્ષરાના નામથી ઓળખે છે. આ સિરીયલમાં તેને એક સંસ્કારી વહુનો રોલ પ્લે કર્યો હતો.
હિના ખાને હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે અને તેમાં તેણે પર્પલ કલરનો ખૂબ જ સુંદર ઓફ શોલ્ડર ટાઈટ ડ્રેસ પહેર્યો છેહિના ખાને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તમને જણાવી દઈએ કે તેણે કાનમાં ખૂબ જ સુંદર ઈયરિંગ્સ પણ પહેરી હલચલ મચાવી દીધી છે.હિના ખાને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે.હિના ખાને ખૂબ જ હાઈ હીલ્સ કૈરી કરી છે. તેની સ્ટાઈલ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. હિના ખાન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર પોતાના હોટ લુક્સ શેર કરતી જોવા મળે છે.