ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ મંગળવારે દુબઈમાં ચાલી રહેલી હરાજી દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
ચાર ફ્રેન્ચાઈઝીઓએ ઓસી ફાસ્ટ બોલર માટે બોલી લગાવી હતી પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સને હરાવી રૂ.20.50 કરોડમાં કમિન્સને ટીમમાં સામેલ કરવામાં સફળતા મેળવી હતી. આ રકમ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરન દ્વારા બનાવવામાં આવેલા અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે, જેને ભારતમાં આઈપીએલની હરાજીમાં પંજાબ કિંગ્સને ₹18.50 કરોડમાં વેચવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદે બધા રેકોર્ડ તોડી નાખતા સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર આવ્યું છે. તમે પણ માણો એની મજા…..
THE BIGGEST IPL BID EVER
HISTORY CREATED here at the #IPLAuction
Australia's World Cup winning captain Pat Cummins is SOLD to @SunRisers for a HISTORIC INR 20.5 Crore #IPL pic.twitter.com/bpHJjfKwED
— IndianPremierLeague (@IPL) December 19, 2023
Pat Cummins @ IPL Auction pic.twitter.com/ZWkINM0y4N
— Rajasthan Royals (@rajasthanroyals) December 19, 2023
World Cup bhi legaya aur… pic.twitter.com/JKDpwZN0J0
— Rajasthan Royals (@rajasthanroyals) December 19, 2023
Every new Pat Cummins bid be like pic.twitter.com/yEYFdTkOLD
— Delhi Capitals (@DelhiCapitals) December 19, 2023
RCB going All Out for Pat Cummins while having 23.25 CR budget and 6 slots to fill pic.twitter.com/Anh4OsqFG8
— Dinda Academy (@academy_dinda) December 19, 2023