રાની મુખર્જીની માનસિક સ્થિતિ અંગે અત્યંત નજીકના લોકો સિવાય કોઈને જાણ નહતી. સેટ પર હાજર લોકોએ પણ આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ પોતાની અંદર છુપાવીને રાખ્યુ.
રાની મુખર્જીનાવિશે દરેક વ્યક્તિ જાણે છે કે તેને સંતાનમાં એક દીકરી છે. પરંતુ હજુ સુધી કોઈને ખબર નથી કે તે બીજા બાળક માટેનુ પણ પ્લાનિંગ કરી રહી હતી.
એ બાળક પણ તેના ગર્ભમાં હતુ. હજુ થોડા વર્ષ પહેલાની જ વાત છે. વર્ષ 2020. પરંતુ એ બાળકને બચાવી ન શકાયુ. રાનીનું એ બાળક માત્ર પાંચ મહિનાનું જ થયુ અને ગર્ભપાત થઈ ગયો. જો કે રાનીએ ડરના ગર્ભપાતની આ વાતો કોઈને જણાવી ન હતી.રાની મુખર્જીની માનસિક સ્થિતિ અંગે અત્યંત નજીકના લોકો સિવાય કોઈને જાણ નહતી. સેટ પર હાજર લોકોએ પણ આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ પોતાની અંદર છુપાવીને રાખ્યુ.
રાની મુખર્જીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે તે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસિ ચેટર્જી કરી રહી હતી.એ ફિલ્મમાં પણ રાની એક સત્ય ઘટના આધારિત કહાનીમાં માતાનો રોલ કરી રહી હતી. જેમા એ માતાએ તેના બાળક ગુમાવ્યુ હતુ. જો એ વખત એ ખબર ફેલાઈ જતી કે રાનીએ વાસ્તવિક જિંદગીમાં પમ તેનુ બાળક ગુમાવ્યુ છે તો અનેક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવતા. એ ભયના લીધે રાનીએ મિસકેરેજની વાત છુપાવી રાખી. સતત બે વર્ષ સુધી તેમણે કોઈને ખબર ન પડવા દીધી. રાની મુખર્જીએ છાતીમાં પીડા સાથે આખી ફિલ્મ પુરી કરી. ફિલ્મ પ્રમોશન દરમિયાન પણ તેમણે તેના આંસુને રોકી રાખ્યા હતા. રાની મુખર્જીની આ માનસિક સ્થિતિ વિશે બહુ નજીકના લોકો સિનાય કોઈને ખબર ન હતી. સેટ પર પણ તેમણે બધાથી આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ તેની અંદર દબાવીને રાખ્યુ.
ટ્રોલર્સના ડરના કારણે. તેને એવો ડર હતો કે કોઈ તેની ભાવનાઓની ચિંતા નહીં કરે. તેને એ વિચારીને ભારે ડર લાગતો કે લોકો તેને ખરી ખોટી સુણાવશે. ઘણા સમય સુધી તેમણે તેનુ મોં બંધ રાખ્યુ અને હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવી દીધુ.