જયલલિતા જયારામન ૨૪ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ મેલુકોતે માં જન્મેલા રાજકીય ક્ષેત્રે પછી પણ ફિલ્મી દુનિયા થી જ લોકપ્રિયતા મેળવી હતી.૧૪૦ થી વધારે ફિલ્મો માં કામ કરી ચુકેલા અમ્મા ફિલ્મી દુનીયાની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ એટલા જ પ્રસન્સકો મેળવવા માં સફળ રહયા હતા.તેમને તેમના ફિલ્મી ક્ષેત્ર ની શરુઆત ચેન્નાઈ થી જ કરી હતી માત્ર તેમના અભિનય થી જ નહી પરંતુ તેમના ડાન્સ તથા સંગીત પર સારા પ્રભુત્વ ને લીધે જયલલિતા ફિલ્મી ક્ષેત્ર માં ઘણા આગળ હતા. ૧૯૭૭ માં રહીચુકેલા તમિલનાડુ ના મુખ્યપ્રધાન MGRએ જયલલિતા ને ફિલ્મી દુનિયા થી રાજકારણ ની દુનિયા નો પરિચય કરાવ્યો ૧૯૮૨ માં જયલલિતા AIADMK માં પગ જમ્લાવ્યો જે MGRની જ પાર્ટી હતી અંગ્રેઝી ઉપર સારા પ્રભુત્વ ને કારણે રામચંદ્રનન અમ્માને રાજ્યસભા ના સભ્ય તરીકે જોવા માંગતા હતા જયલલિતા ૧૯૮૪ માં રાજ્યસભા ના સભ્ય તરીકે તેમની નિમણુંક થઇ ૧૯૯૧ માં તેઓ તમિલનાડુ ના પેહલા મહિલા મુખ્યપ્રધાન તરીકે નિમાયા જયારે ૨૦૦૧ માં તે બીજી વખત મુખ્યપ્રધાન તરીકે નિમાયા જયારે ૨૦૧૫ ત્રીજી વખત પણ નિમાયા ૨૪ ડિસેમ્બર ૧૯૮૭ MGR ના નિધન બાદ અમ્મા એ તમિલનાડુ ના જનરલ ચુંટણી માં વિજય મેળવ્યો હતો રાજકીય ક્ષેત્રે ઘણી ઉપલબ્ધી બાદ પણ તે ઘણા વિવાદો માં ઘેરાયેલા હતા તેમના કાર્યકાળ દરમિયાન તેમને જેલવાસ પણ ભોગવી ચુકીયા છે.જયલલિતા ઉપર ૬૬.૮૮ કરોડ નો બેનામી સંપતી માટે ૪ વર્ષ ની સજા ફટકારી હતી તેમજ અમ્મા ના સાવકા પુત્ર ના ના લગ્ન માં Guinness Book of World Records ના અધિકારી પણ હાજર રહયા હતા જેમને બધાજ લગ્ન ના પિતા તરીકે આ લગ્ન ને બિરદાવ્યું હતું ૧૯૯૫ માં પુત્ર ના લગ્ન માં ૬ કરોડ નો ખર્ચ થયો હતો જે ચર્ચા નો વિષય હતો આ લગ્ન માં ૭૫૦૦૦ ચોરસ ફૂટ માં પંડાલ રખાયો હતો.તેમ છતા અમ્મા ને તેમના ચાહકો નો કોઈ આક્રોશ નહતો જોવો પડયો જયલલીતા પર color TV ખરીદી માં કોભાંડ નો પણ આક્ષેપ હતો તેમજ ૧૯૯૯ તેમની સરકાર પર ૭૦૦ કરોડ નો આક્ષેપ હતો.જે રીતે તેમના અંતિમ સંસ્કાર માં જનતા નો વિશાદ તેમજ આત્મવિલોપન બતાવી રહયું છે તેમના પ લાગેલા આરોપો થી તેમની લોકપ્રીયતા માં કોઈ કમી ની આવે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.