અંતર્ગત કુંભણ અંતર્ગત કુંભણ ગામનાં બીએલઓ “અવસર લોકશાહીનો”..… દ્વારા મતદાર યાદી સુધારણા અંગે લોક જાગૃતિના કાર્યક્રમો થયા મહુવા તાલુકાનાં કુંભણ ગામે અવસર લોકશાહીનો અંતર્ગત સરકારના પરિપત્ર પ્રમાણે ફોટા વાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા નો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. તેની ગામ લોકોમાં વધારેમાં વધારે જાણ થાય તે હેતુથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. કુંભણ કેન્દ્રવર્તી શાળાના રમેશભાઈ બારડ અને વિશાલભાઈ પોપટાણી અટક કે ફોટો સુધારવો, દીકરીના લગ્ન થાય ત્યારે તેનું નામ સાસરિયામાં ફેરવવું અને મૃત્યુ કે કાયમી સ્થળાંતર વખતે નામ મતદાર યાદી માંથી કાયમી રીતે રદ કરવું. જેવી કામગીરી કરવામાં આવે છે. આ તમામ કામ દરેક ગામનાં જે તે બીએલઓ કરી શકે છે. તેના માટે સરકાર અને ચૂંટણી પંચ દ્વારા ખાસ એપ્લિકેશન બનાવેલ છે.જેની મદદ થી મતદાતા પોતાનું નામ જાતે પણ સુધારી શકે છે. બીએલઓ એ આ રાષ્ટ્રીય કામને વેગવંતુ બનાવવા અપીલ કરેલ હતી. તેમજ કન્યાશાળાના જયભાઈ જોષી બાળકોને અને રણછોડભાઈ જાની દ્વારા આગેવાનોને સાથે રાખી કાર્યક્રમનો રહ્યો છે. તેમાં અઢાર વર્ષ પૂર્ણ થયા હોય તેનું નામ યાદીમાં ઉમેરવું, નામ તેમજ ગામના પ્રચાર અને પ્રસાર કરવામાં આવી .
