ઢસા જેતલસર વચ્ચે ગેજ કન્વર્ઝન થયા પછી સોમનાથ ભાવનગર વચ્ચે રેલવે સુવિધા વધુ જોઈએ તો કરોડો રૂપિયાનો કરેલો ખર્ચ લખે લાગે તેને બદલે સોમનાથ અને ભાવનગર વચ્ચે એક માત્ર ટ્રેન ચાલુ હતી તેને પણ જેતલસર ટૂંકાવી દેવાય છે પરિણામે જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાના લોકો ને રેલવે ગેજમાં કન્વર્ઝન થયા પછી પણ કોઈ સુવિધા મળી નથી ત્યારે વધારાની બે ટ્રેન ભાવનગર સોમનાથ વચ્ચે દોડાવવા માટે રજૂઆત કરાય છે આ અંગે જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી અને ઝેડ આર યુ સીસી ના સભ્ય સંજય પુરોહિતે ભાવનગર રેલવેના ડિવિઝન મેનેજરને પત્ર પઠાવ્યો છે જેમાં જણાવ્યું છે કે પહેલા ભાવનગર થી વેરાવળ વચ્ચે એક ટ્રેન ચાલતી હતી ખરેખર તો ગેજ કન્વર્ઝન થયા પછી ભાવનગર અને વેરાવળ વચ્ચે ટ્રેનની સંખ્યા વધવી જોઈએ ઓછામાં ઓછી દરરોજ બે ટ્રેન ભાવનગર વચ્ચે દોડાવવી જોઈએ તેના બદલે એક ટ્રેન વેરાવળ સુધી ચાલતી હતી ત્યાં પણ જેટલ સુધી ચલાવાઇ રહી છે જેનો મુસાફરોને પૂરતો લાભ મળતો નથી ત્યારે કરોડો નો ખર્ચે રેલવે લાઈન ગેજમાંથી પરિવર્તિત કરી છે ત્યારે આવક વધારવા નવી ટ્રેન શરૂ કરવી જોઈએ તેવી આવશ્ય છે
