શહેરના બોરતળાવ પાસે ઝેરના પારખા કરનાર યુવતીનું મોત શહેરના બોરતળાવ પાસે પ્રેમીપંખીડાએ ઝેરના પારખા કર્યાના ૨૪ કલાકમાં ગંભીર હાલતમાં રહેલી યુવતીએ હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. જ્યારે યુવક હજુ સારવાર હેઠળ છે. સર ટી.હોસ્પિટલમાં યુવતીએ દમ તોડ્યો, યુવક સારવાર હેઠળ પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આસપાસ બોરતળાવના પાળા પાસે જઈ બોરતળાવ, નિર્ભય સોસાયટીમાં રહેતા સજોડે ઝેરી દવા પી લીધી હતી. જેઓને કાર્તિકભાઈ મથુરભાઈ મકવાણા ગંભીર હાલતમાં સારવાર માટે સર (ઉ.વ.૨૫) નામના પરિણીત યુવક સાથે ટી.હોસ્પિટલ ખસેડાતા આજે સવારે ૧૦ સિહોરના પાંચવડા વિસ્તારમાં સવગુણ કલાક અમીષાબેન ઉર્ફે ગોપીબેન રાઠોડનું સોસાયટીમાં રહેતી અમીષાબેન ઉર્ફે મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલ પોલીસ સૂત્રો ગોપીબેન બાબુભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) પાસેથી જાણવા મળ્યું છે. વધુમાં યુવકની નામની યુવતીને પ્રેમસબંધ બંધાયા બાદ સ્થિતિ પણ ગંભીર હોય, તેની હાલ બન્નેએ ગઈકાલે સવારે ૧૦ વાગ્યા સારવાર શરૂ છે.પરિણીત યુવક સાથે ટી.હોસ્પિટલ ખસેડાતા આજે સવારે ૧૦ સિહોરના પાંચવડા વિસ્તારમાં સવગુણ કલાક અમીષાબેન ઉર્ફે ગોપીબેન રાઠોડનું સોસાયટીમાં રહેતી અમીષાબેન ઉર્ફે મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલ પોલીસ સૂત્રો ગોપીબેન બાબુભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) પાસેથી જાણવા મળ્યું છે. વધુમાં યુવકની નામની યુવતીને પ્રેમસબંધ બંધાયા બાદ સ્થિતિ પણ ગંભીર હોય, તેની હાલ બન્નેએ ગઈકાલે સવારે ૧૦ વાગ્યા સારવાર શરૂ છે.
