મહાત્મા ગાંધી લોકકલ્યાણ નાગરિક સમિતિ દ્વારા ગૌશાળા માં 171000/- નું અનુદાન અપાયું
શહેરના હિતમાં જુદી – જુદી રજૂઆતો કરતી જાગૃત નાગરિકોની સંસ્થા મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિ ના પ્રમુખ ઘનશ્યામભાઈ મેહતા ના બહેન શ્રી મીનાક્ષીબેન તથા રશ્મીબેન મહેતા દ્વારા બાબડા ગોવશાળા મા એક લાખ પચાસ હજાર (150000) તેમજ પાંજરાપોળ મા એકવીસ હજાર (21000) નુ અનુદાન નો ચેક માહી ગ્રુપ પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ ના હસ્તે આપવામા આવેલ,આ તકે મહી ગ્રુપ ના પ્રમુખ કમલભાઈ ગોસલીયા તેમજ માહી ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને મહેતા પરિવારની આ સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી
શહેરના હિતમાં જુદી – જુદી રજૂઆતો કરતી જાગૃત નાગરિકોની સંસ્થા મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિ ના પ્રમુખ ઘનશ્યામભાઈ મેહતા ના બહેન શ્રી મીનાક્ષીબેન તથા રશ્મીબેન મહેતા દ્વારા બાબડા ગોવશાળા મા એક લાખ પચાસ હજાર (150000) તેમજ પાંજરાપોળ મા એકવીસ હજાર (21000) નુ અનુદાન નો ચેક માહી ગ્રુપ પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ ના હસ્તે આપવામા આવેલ,