જૂનાગઢના એક અરજદાર કે જેનું નામ કાંતિલાલ છે તેની પાસે રૂપિયા 23,000 ની લોનની વસુલાત માટે કોર્ટમાં ચેક રિટર્ન કેસ હારી ગયા પછી સિવિલ દાવો પણ રદ થઈ ગયો હોવા છતાં તેની પાસે ખોટી વસુલાત કરવા નોટિસનો મારો ચાલુ રાખવામાં આવ્યો છે જોકે 12 વર્ષ વીતી ગયા પછીનું લેણું વસૂલત અને પાત્ર નથી તેઓ એક નિયમ પણ છે બીજી બાજુ સરકાર જેની સામે વ્યાજખોરની ના કારણે આંકડા પાણીએ છે તેવા વ્યાજખોરો તત્વો કરતા પણ અનેક ગણું વ્યાજ વસૂલવાની નોટિસ જુનાગઢ માં ચર્ચાનો વિષય બની છે આ પ્રકારે કરજદાર કાંતિલાલ સામે જ જે તે સમયે કેશોદ સોસાયટી ચેક દાખલ કર્યો હતો આ કેસમાં ચુકાદો એવી ટિપ્પણી કરી હતી કે કેસમાં ઘણા વિરોધાભાસ છે અને કોર્ટ પાસે આરોપીને નિર્દોષ છોડી મૂકવા સિવાય કોઈ વિકલ્પ જ નથી એ ઉપરાંત બોર્ડ ઓફ નવમીની સમક્ષ પણ દાવો કરવામાં આવ્યો હતો કે હુકમના માંથી અમલવારી માટે જુનાગઢ સાથે લોન ભરી આપવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી
