રામનવમી રથયાત્રા સબબ ઓડદર તથા સુભાષનગર શાન્તી સમિતી મિટીંગ
પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની ની સુચના અને માર્ગદર્શ હેઠળ પોરબંદર પોલીસ દ્વારા આવનાર રામનવમી નિમેતે નિકળતી રથયાત્રા અનુસંધાને ઓડદર તથા સુભાષનગર વિસ્તારમાં જઇ લોકોની સલામતિ અંગેની સુરક્ષાને ધ્યાને લઇ નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર નિલમ ગૌસ્વામી તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સપેકરટ એસ.એસ.ગામેતી તથા હાર્બર મરીન સ્ટાફ દ્વારા શાન્તી સમિતી મિટીંગ નું આયોજન કરેલ.
આ શાન્તી સમિતી મિટીંગમાં નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર નિલમ ગૌસ્વામી ઓએ લોકોને શાન્તી અને સલામતી બાબતે જરૂરી સૂચનાઓ આપી તેમજ શોભાયાત્રામાં કાયદો અને સુરક્ષા જળવાઇ રહે તે અંગે લોકોને માહિતગાર કર્યા તેમજ શોભાયત્રા શાંતિપૂર્વક યોજાય જે અંગે લોકોને જરૂરી સુચનાઓ આપી લોકોને માહિતગાર કર્યા. પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની ની સુચના અને માર્ગદર્શ હેઠળ પોરબંદર પોલીસ દ્વારા આવનાર રામનવમી નિમેતે નિકળતી રથયાત્રા અનુસંધાને ઓડદર તથા સુભાષનગર વિસ્તારમાં જઇ લોકોની સલામતિ અંગેની સુરક્ષાને ધ્યાને લઇ નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર નિલમ ગૌસ્વામી તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સપેકરટ એસ.એસ.ગામેતી તથા હાર્બર મરીન સ્ટાફ દ્વારા શાન્તી સમિતી મિટીંગ નું આયોજન કરેલ.