ભારત ના 455 રન સામે ઇંગ્લેંડ પ્રથમ ઇંનિંગ માં 255 રન બનાવી ઘર ભેગું થઇ ગયું હતું। ભારતીય ટીમ ના અશ્વિને શાનદાર બોલીંગ કરી 5 વિકેટ ઝડપી હતી જયારે રાશીદ 32 રાને અણનમ રહ્યો હતો. ભારત ને પ્રથમ દાવ માં 200 રન થી લીડ મળી હતી. જોકે ભારતે ફોલોઓન નહી કરવાનો નિર્ણય કર્યો છે.
મેચ દરમ્યાન સ્ટોકસે અડધી સદી ફટકારી હતી જયારે ઝફર અન્સારી 4 રને જાડેજા નો અને બેન સ્ટોકસ 70 રન બનાવી અશ્વિન ના હટે ઝીલાયો હતો.