આ વાત આપણે બધા જાણીએ છીએ કે એક સંબંધ ખુબ પવિત્ર અને સાફ હોય છે. જે છે પતી-પત્નીનો સંબંધ જેને ખાસ માનવામાં આવે છે. લગ્ન પછી છોકરી પોતાનું ઘર છોડીને એક અંજાન ઘરમાં જાય છે જ્યા તેમને પહેલીથી જાણતુ હોય તેવુ કોઇ નથી હોતુ અનેે સૌથી વધુ ઉમ્મીદ તેમને તેમન ા પતી પાસે હોય છે કે તેની બધી ઇચ્છા પુરી કરી ખુશ રાખશે. પરંતુ આવી ખુશ જીંદગીમાં કેટલાક ઓછા સમજદાર પતીઓના કારણે લગ્ન જીવન બરબાદ થઇ જાય છે.
1. એક વાતનું ધ્યાન રાખવુ કે ગુસ્સો બધાને આવે છે એવો કોઇ ઇંન્લાન નથી કે તેમને ગુસ્સો ના આવતો હોય અને ગુસ્સો કરવો એ ખરાબ વાત નથી. અને ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો એ આપણા ઉપર હોય છે. પરંતુ કેટલાક ના સમજ ઇંન્સાન હોય છે જેને એવુ લાગે કે મારપીટ કરવાથી તે તેમની શક્તિ બતાવી શકે અને મારપીટ કરે છે. આવા વ્યક્તિની પત્ની ઘર છોડીને આગળની જીંદગીનું વિચારે છે.
2. પતી પત્નીના સંબંધમાં તકરાર ત્યારે પણ આવે જ્યારે પતિ પોતાની પત્નીને સમયના આપી શકે અને પત્નીને સમય આપવો એ પતિ માટે સૌપ્રથમ કર્તવ્ય બને છે. જેના કારણે પત્ની કોિ બીજા પુરુષ માટે વિચારવા લાગે છે.
3. પતિ લગ્ન પહેલા 3,4 ગર્લ ફ્રેન્ડ રાખતા ત્યારે તે મોટી વાત ન હોતી પણ લગ્ન પછી તે સંબંધને મજાક બનાવી લેવો એ ખોટી વાત છે. જો તમે તમારી પત્નીને છોડીને કોઇ બીજી કોઇ સ્ત્રીનાં ચક્કરમાં પડો અને તમારી પત્નીને આ વાતની ખબર પડે તો શું તમને લાગે તમારી પત્ની તમારી સાથે રહે.
4. આ મોડર્ન જમાનામાં આજે પણ કેટલાક લોકો પોતાની પગની જૂતી સમાન માને છે પત્નીઓને એ વિચારે છે કે સ્ત્રી પુરુષની બરાબરી ક્યારે ના કરી શકે તો એ ખોટુ વિચારે છે અને આવા લોકોની પત્ની પોતાના પતિ માટે નો પ્યાર ભુલીને લગ્નના બંધંન માંથી છુટવાની કોશીસ કરે છે.