ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકરણ ગરમાઈ રહ્યું છે. ઘણા દિવસથી નારાજ હાર્દિક પટેલે અચાનક જ તમામ હોદા પરથી રાજીનામુ આપતા રાજકારણ ભૂકંપ આવ્યો હોઈ તેમ લાગે છે. આ વાતને લઈને પાટીદાર આંદોલન સાથી મિત્ર એવા રેશ્મા બેન પટેલ હાર્દિક પર પ્રહાર કર્યા છે.
રેશ્મા પટેલે શું કહ્યું
हाथ छोड़ कर सत्ता की लालच में,
चल पड़े हो गहरे दलदल में ,
फ़स जाओगे इस कदर भवँर में,
कितने ही हाथ पैर मारोगे,
मुह पर कीचड़ ही लपेट के आओगे ,
न कमल मिलेगा न सत्ता मिलेगी फिर हाथ पकड़ नही पाओगे @HardikPatel_ @NCPspeaks
@INCIndia @INCGujarat @RahulGandhi @BJP4India @BJP4Gujarat https://t.co/Ou9VPdSp2S— Reshma Patel (@reshmapatel__) May 18, 2022
રાજકીય પક્ષો માંથી નેતાઓના રાજીનામા, તોડ જોડ, નારાજગી, ખરીદ વેચાણ, ની શરૂઆત થઈ ગઈ, કારણ કે ચુંટણી આવી છે, હવે આમાં આજે હાર્દિક પટેલનું નામ જોડાઈ ગયું.
વર્ષ 2017 ની ચુંટણી પછી રંગેચંગે હાર્દિક કોંગ્રેસમાં જોડાયો, હવે તમામ પદો પરથી આપ્યું રાજીનામું, હવે ક્યાં જશે, ખબર નથી, પણ જશે તો ભાજપમાં જ, લોકો માની રહ્યાં છે.