કરોડો વેપાર કરી આપતો ગુજરાત સરકાર સંચાલિત વલસાડ આર. ટી.ઓ કચેરી પર છેલ્લા ઘણા સમય થી વીજ પુરવઠો બંધ રહેવા ના ફરિયાદો જોવા મળી રહી છે,એક તરફ મોદી સરકાર 24કલાક વીજળી આપવાની વાત કરી રહી છે ત્યાં બીજી તરફ વલસાડ ના સરકારી કચેરી ઓના અધિકારી વીજ નો ગેરલાભ ઉઠાવી રહ્યા છે તો કેટલા સરકારી કચેરીમાં આજે પણ બાબા અલમના જમાના નો વીજ પુરવઠો નો ઉપયોગ કરતા સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલી નો સામનો કરવા પડે છે ત્યારે વલસાડ ની એક માત્ર જિલ્લા નું આર ટી.ઓ કચેરી પર સોમવારથી વીજ પુરવઠો બંધ રહેતા અસંખ્ય અરજદારો મુશ્કેલી માં મુકાયા હતા ત્યારે આજરોજ સતત 24કલાક થી વીજપુરવઠો ઠપ રહેતા આજે પણ અસંખ્ય વાહન ચાલકો,સહિત અરજદારો ભારે મુશ્કેલી માં મુકાયા હતા.
[slideshow_deploy id=’25391′]