બુધવારે શેરબજાર ઘટાડા નોંધાયો બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 697 પોઈન્ટના ઘટાડા સાથે 55,549 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 187 પોઈન્ટના ઘટાડા સાથે 16,606 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 55,347 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. શેરબજાર તે દિવસે ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 697 પોઈન્ટના ઘટાડા સાથે 55,549 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 187 પોઈન્ટના ઘટાડા સાથે 16,606 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.હાલમાં સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 55,347 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
બુધવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો વાળો સેન્સેક્સ 697 પોઈન્ટના ઘટાડા સાથે 55,549 પર ખુલ્યો હતો.જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 187 પોઈન્ટ તોડીને 16,606ના સ્તરે કારોબાર શરૂ કર્યો હતો.
હાલમાં સેન્સેક્સ 918 પોઈન્ટના ઘટાડા સાથે 55,329ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી પણ 16,600ના સ્તરની નીચે આવી ગયો છે અને 232 પોઈન્ટના ઘટાડા સાથે 16,552ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.મહત્વપૂર્ણ છે કે, મંગળવારે મહાશિવરાત્રીના તહેવારને કારણે શેરબજાર બંધ રહ્યું હતું. બીજી તરફ, BSE સેન્સેક્સ સોમવારે 389 પોઈન્ટના વધારા સાથે 56,247 પર બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 129 પોઈન્ટના વધારા સાથે 16,787 પર બંધ થયો હતો.