વાપી આસોપાલવ માં આવેલ 10 માળ ની બિલ્ડીંગ ના ટેરેસ પર લાગી આગ ટેરેસની ઉપર રાખવા માં આવેલ મોબાઈલ ટાવર ના કેબીન માં આગ લાગતા દોડધામ.મચી એપાર્ટમેન્ટમાં મા રેહતા લોકો ના જીવ અધ્ધર થયા નેપચુન ટાવર ના ટેરેસ પર આગલાગતા આજુ બાજુ ના વિસ્તાર માં મચી દોડધામ ફાયર ની બે ગાડી ઓ આવી હોવા છતાં આગ પર કાબુ મેળવવામાં નીસફળ સોસાયટી માં ફાયર ની સુવિધા હોવાથી આગ પર કાબુ મેળવાયો.
[slideshow_deploy id=’23643′]