શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જાય છે. ત્યારે ટમેટા અને ડુંગળીમાં 50 થી 60 રૂપિયા કિલોનું વહેંચાણ થાય છે ટમેટાની વાત કરીએ તો પ્રતિ 30 રૂપિયાના કિલો વહેંચાય છે. અને ડુંગળી 50 રૂપિયા કિલો છે.
વેપારીઓનું માનવુ છે કે ડુંગળીના પાકક ખરાબ થવાથી તેના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે ટમેટાના ભાવમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છેે.
ત્યારે બીજા શાકભાજીની વાત કરીએ તો વટાણા 50 થી 60 રૂપિયા, કોબિ 40 થી 50, રીંગણા 40 થી 45, પાલક, મેથી 30 અને 40, ગાજર 40 થી 50 પ્રતિ કિલોના ભાવેે વહેંચાય છે.