જો તમને લાગતુ હોય કે સુંદરતા માટે રૂપાળા હોવુ જરૂરી છે. તો આ ખોટુ છે. આપણી સુંદરતાના ચાર ચાંદ લગાવવા માટે આપણા હેઠનું પણ મહત્વ રહેલુ છે. મહિલાઓને જ નહિ પણ પુરૂષોને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને છુપાવવા માટે આપણે લીપ બામ લિફસ્ટીક શું શું લગાડતા હોઇએ છીએ. પરંતુ કેટલીક પ્રોડ્કટ તેમને નિખારવાને બદલે કાળા પણ કરી દે છે. જો તમે ફાટેલા હોઠ અને કાળા હોઠથી પરેશાન હોય તો આજે તમને ઘરેલુ ઉપાય બતાવીએ છે અનુસરવાથી તમને ફાયદો થાશે.
– બીટ શીયાળામાં બજારમા જોવા મળે છે. હોઠો ઉપર બીટ લગાવવાથી કાળા થયેલા હોઠને દુર કરે છે. બીટ હોઠ માટે એટલા જરૂરી છે. જેટલુ શરીર માટે અનાજ હોય છે. બીટના ટુકડાને હોઠ ઉપર લગાવવાથી હોંઠ ગુલાબી અને ચમકદાર થાય છે.
– દુધની મલાઇ લગાવવાથી પણ હોંઠ મુલાયમ થાય છે.
– ગુલાબની પાંખડીઓ પણ હોઠ માટે ફાયદાકારક છે.
– લીંબુ પણ ફાયદાકારક છે, હોઠ માટે લીંબુને નિંચોવી સવાર સાંજ હોઠ ઉપર ખસવાથી કાળા હોઠને દુર કરે છે.
– મધનો ઉપયોગ પણ કરી શકાય. આંગળીઓમાં થોડુક મધ લઇ હોંઠો ઉપર ઘસવાથી ફાયદો થાય છે.