રાજકોટમાં રહેતા વૃદ્ધમાતા ને ચેં સંતાનો હોવા છતાં બીમાર હોવાના કારણે એક લાચાર તારે ચુકી છે એ વૃદ્ધને ચાર સંતાનો હતા તેમાંથી ફક્ત એક સંતાન જ સારસંભાળ લેતો હતોઉંમર થતા જ બીમાર થવાના કારણે તે માતાની સંભાળ રાખવા માટે ચાર દીકરાને બોલવામાં આવ્યા પણ ચાર દીકરાઓમાંથી એક દીકરો જ સભળવા આવ્યો.
ત્રણ દીકરાઓની મદદ માંગી પણ ત્રણેય દીકરાઓએ ના પાડી દીધી એક દીકરાએ 181ની મદદ માંગી 181 ટીમે વૃદ્ધના દીકરાનું કાઉન્સેલિંગ કરી ને સમજવામાં આવ્યા તેમની માતા બોલી શકતા નથી મહિલા હેલ્પલાઇન અનુસાર એક વ્યક્તિએ જાણ કરી કે માજીને ચાર દીકરા એક દીકરી છે વૃદ્ધ માતા બીમાર છે પણ કોઈ ધ્યાન રાખવા માટે કોઈ નથી માજી સાભળી નથી શકતા ફક્ત જોઈ શકે છે.
નાનો દીકરો બીમાર હોવાથી માતાની સંભાળ રાખે તેમ નથી માતા ચાલી શકતા નથી શૌચાલય માં જવાની પણ તકલીફો પડી રહી છે આથી દીકરાઓને બોલાવીને કાઉંસેલિગ કર્યું ત્રીજા દીકરાએ જણાવ્યું કે મારી પત્ની વખતે સુવાવડમાં મારી માતા ન હતી આવી આથી તે ના આવ્યો દીકરાએ કાયદાનો ભાન કરાવી હતી.કાઉન્સેલિંગે સંતાનોને સમજાવ્યા છતાં પણ માતાને કોઈ રાખવા તૈયાર ન હતું.કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતાં કાર્યવાહી માટે નારી કોર્ટમાં અરજી આપી હતી.