ગુજરાત વિધાન સભાની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે હાર્દિકને જન સભા સંબોધવાની મંજુરીના હોવા છતા સભા કરવાની પાસે મક્કતા રાખી હતી. રાજકોટમાં આજે હાર્દિક પટેલની મહાક્રાંતિનુ આયોજન કર્યુ હતુ.
રાજકોટમાં હાર્દિકની સભા અને મંજુરીના મળી હોય તો તેનો વિરોદ્ધ થવાનુ શક્યતા રહે છે. પાસ દ્રારા સભાને લઇને તૈયારીઓ થઇ ચુકી છે. સભામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે.