સાંસ્કૃતિક નગરી વડોદરા પુર્વ વિસ્તાર માં રેહતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ ને
વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન, ભારતના ઉપાધ્યક્ષ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મનનીય શ્રી શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ના માર્ગદર્શન તેમજ વડોદરા શહેર/જીલ્લા ના પ્રમુખ શ્રી માલવકુમાર ઉપાધ્યાય, મહામંત્રી શ્રી મુકતેશભાઈ ત્રિવેદી તેમજ પદાધિકારીઓની સહસંમતિથી જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઈ ભટ્ટની વડોદરા શહેર/જીલ્લાના ધાર્મિક અને સાંસ્કૃતિક વિભાગના કન્વીનર તરીકે ની નિમણૂંક કરવામાં આવે છે. જે બદલ બ્રહ્મ સમાજ માં ખુશી ની લેહર વર્તાય છે અને સૌ સ્નેહીજનો એ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા