આરાધ્યા બચ્ચન જે એશ્વર્યા બચ્ચન અને અભિષેક બચ્ચન પુત્રી અને અમિતાભ બચ્ચન ની લાડકી છે.
આરાધ્યા બચ્ચન ઉદ્યોગની લોકપ્રિય સ્ટાર બાળકો માથી એક છે. ભલે હમણા આરાધ્યા હજી ઉંમરમા ખૂબ જ નાની રહેલી છે, પરંતુ તેની લોકપ્રિયતા પ્રેમ કોઈ અભિનેત્રીથી ઓછી પણ નથી. આરાધ્યાના થોડા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થયો છે. હાલમા, તાજેતરમા આરાધ્યાનો એક થ્રોબેક નો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલો છે, જેમા તે તેની શાળામા વાર્ષિક કાર્યક્રમ ની અંદર શક્તિશાળી ભાષણ આપતી જોવા મરેલ છે. આ વીડિયોમા રહેલા આરાધ્યાના દાદા અમિતાભ બચ્ચન, તેમના કાકી શ્વેતા બચ્ચન પણ, પિતા અભિષેક બચ્ચન પણ, માતા એશ્વર્યા બચ્ચન અને બીજા બોલિવૂડના કિંગ એવા શાહરૂખ ખાન પણ નજરે પડેલ છે.
તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાયની પુત્રી એટલે આરાધ્યા બચ્ચન મુંબઈ મા આવેલી ધીરૂભાઇ અંબાણી સ્કૂલમા અભ્યાસ કરી રહ્યા છે, આ વીડિયો એકદમ જૂનો હતો પણ જે હવે ફરી વાયરલ વધારે પ્રમાણ મા થઈ રહ્યો છે. આ કાર્યક્રમ ની અંદર આરાધ્યા બચ્ચને મહિલાઓ ની વાત પર ઉત્તમ ભાષણ આપ્યુ હતુ. સ્ટેજ પર ટ્રેડિશનલ લુક સાથે જોવા મળતી આરાધ્યા એ ભાષણ મા કહે છે કે, હુ પણ એક છોકરી છુ, હુ પણ એક સ્વપ્ન રાખુ છુ, નવા યુગનુ સ્વપ્ન રાખુ છુ, આપણે બધા હવે જાગીશુ, એક નવી દુનિયા ની અંદર, જ્યા હુ સુરક્ષિત રહી શકીશ, જ્યા મને પ્રેમ પણ મળી રહેશે, જ્યા હુ લોકોનુ સન્માન કરુ છુ. એવી દુનિયા કે જ્યા થી મારો અવાજ અહંકારની નીતિ દ્વારા શાંત નહી થઇ શકે, અને એવી દુનિયા કે જ્યા જીવનના પુસ્તક મા પણ નોલેજ આવશે
અને વીડિયોમા એ પણ જોવા મળી રહ્યુ છે કે ત્યા બેઠેલા બધાજ વ્યક્તિ આરાધ્યાના આ મહિલા એ માટેના ભાષણને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા છે કે આટલી નાની ઉંમરે આટલી બધી સમજદાર વાતો સાંભળીને દરેક વધારે આશ્ચર્ય થાય છે અને આરાધ્યાના આ ભાષણને તેમના ફોનની અંદર રેકોર્ડ પણ કરી રહ્યા છે.