વલસાડ જિલ્લા પોલીસમાં આંતરિક બદલીનો દોર ચાલુ થયો છે. પોલીસમાં આંતરિક બદલીઓથી પોલીસ બેડામાં ચકચાર મચી છે. 6 પીઆઇ અને 17 પીએસઆઇઓને જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં મુકવામાં આવ્યા છે. આ સિવાય જિલ્લા બહારથી આવેલા પીઆઇ અને પીએસાઈઓને પણ નવા પોલીસ સ્ટેશન આપવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં પીઆઇઓની પણ બદલી કરવામાં આવી છે
અમિત જાદવ sog થી વાપી ટાઉન
અલ્પેશ ગાબાણીને sog
એલજી ગામીતને વાપી gidcથી મરીન પીઆઇ તરીકે બદલી
એસ જે બારિયાને વાપી gidc મુકાયા
એન કે કામણીયાને વલસાડ એલ આઈ બી
આર ડી મકવાણા સી પી આઈ વલસાડ
નવા પીઆઇઓને જિલ્લાના પોલીસ સ્ટેશનમાં મુકાયા
શ્રી એ આર વાળાને ધરમપુર પોલીસ સ્ટેશનમાં મુકાયા
વી જી ભરવાડને ડુંગરા પોલીસ સ્ટેશનમાં મુકાયા
ડી બી પટેલને સેકન્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડુંગરા પોલીસ સ્ટેશનમાં મુકાયા
આર જે ગામીતને સેકન્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પારડી પોલીસ સ્ટેશનમાં મુકાયા
જી વી ગોહિલ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં મુકાયા
એચ સી ઝાલા વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં મુકાયા
બી બી પરમાર વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં મુકાયા
એમ સી ચૌધરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં મુકાયા
જે ડી મોડ વાપી gidc પોલીસ સ્ટેશનમાં મુકાયા
એમ ડી સોલુકે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં મુકાયા
જે પી જાડેજા એટેચ LCB વલસાડ પોલીસ સ્ટેશનમાં મુકાયા
એસ એસ પવાર એટેચ sog વલસાડ પોલીસ સ્ટેશનમાં મુકાયા
ડી આર વસાવા ડુંગરી પોલીસ સ્ટેશનમાં મુકાયા
એસ એમ સાધુ રીડર પોલીસ સબ ઇન્સ્પેક્ટરટૂ એસ પી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન
સી એલ દેસાઈ કપરડા પોલીસ સ્ટેશન
પી પી બ્રહ્મભટ્ટ સેકન્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન
એલ જી રાઠોડ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં મુકાયા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.