ભાજપના 2 જેટલાં સીનીયર નેતાની રીપીટ નહીં કરવાની ભલામણ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલી હોવાની માહિતી સાંપડી છે. જાણો કાયા નેતાઓ ના નામ
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપના ૫૩ જેટલાં સીનીયર નેતાની રીપીટ નહીં કરવાની ભલામણ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપી છે જેમાંથી વલસાડ આ બે નેતાઓ ના નામ હોવાની માહિતી સાંપડી છે.
આ ઉમેદવારોની નામ સહિતની સંભવિત યાદી આ મુજબ છે.
(1) ભરતભાઈ પટેલ -વલસાડ
(2) રમણલાલ પાટકર –ઉંમરગામ