ઘર અથવા ઓફિસમાં ફિશ એક્વેરિયમ રાખતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. જો તેને સાચા સ્થાન અને દિશામાં રાખવામાં આવે તો આ પરિવારના લોકોની ખુશહાલીના કારણે બની શકે છે. એક્વેરિયમની અંદર વહેતા પાણીનો અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહ અને ખુશહાલીને પણ વધારે છે.
- એક્વેરિયમ ને પૂર્વ, ઉત્તર અને પૂર્વ-ઉત્તરની દિશામાં રાખવુ શુભ માનવામાં આવે છે. ઘરનો ઉત્તર ભાગ કરિયનું પ્રતિનિધિત્વ કરે છે અને પૂર્વી ભાગ ખુશહાલીને દર્શેવા છે.
- દામ્પત્ય જીવનમાં એક-બીજા સાથે પ્રેમ બનાવી રાખવા માટે તેને મુખ્યા દ્વારના ડાબી બાજુ રાખવુ જોઈએ. ત્યાં તેને જમણી બાજુ રાખવાથી ઘરના પુરુષનું મન ચંચળ હોય છે.
- ફિશ એક્વેરિયમને કિચન અથવા બેડરૂમમાં રાખવુ જોઈએ નહી. અ જગ્યા પર એક્વેરિયમ રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે.
એક્વેપિયમની અંદર બધા 5 તત્વ સંતુલનની સાથે હાજર છે. હવે આ 5 તત્વ એક-બીજાની સાથે મળે છે તો આ ઉર્જાને પ્રવાહિત કરે છે. - એક્વેરિયમની અંદર એક કાળા રંગની માછલી અને 8-9 નારંગી માછલીઓ હોવી જોઈએ.
એક્વેરિયમની કોઈ માછલી મરી જાય છે તો તેને જલ્દીથી જલ્દી હટાવી તેમના સ્થાન પર નવી માછલીને ફિશ ટેંકમાં નાખો.