BREAKING NEWS વલસાડ : તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે દરિયા ના ભરતી ઉંચા મોજા ના કારણે સ્વામિનારાયણ મંદિર નો પ્રોટેક્સન વૉલ ( દીવાલ ) દારીયાર ભરતી માં જમીન દોસ થઈ , મંદિર ટ્રસ્ટી સહિત પૂજારી દોડતા થયા , કરોડ નું નુકસાન ની આશંકા , હાલ મંદિર પ્રસાસન દ્વારા પ્રથમિક તબબકે દારીયાર ભરતી ઓછી થાય પછી યોગ્ય સમારકામ કરશે જયારે મંદિર માં આવતા પર્યટકો સાવચેતી જાળવે તેવી અપીલ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે .


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.