અક્ષય તૃતીયા: સોનાની ખરીદી માટે શુભ સમય

અક્ષય તૃતીયા 2025: શું છે આ દિવસનો મહિમા? 

આ દિવસે કરેલી નવી શરૂઆત અક્ષય ફળ આપે છે  

અક્ષય તૃતીયા આ વર્ષે 29 એપ્રિલ,સોમવારના રોજ છે

આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે 

સોનાની ખરીદી માટે શુભ મુહૂર્ત સવારે 7:49 થી રાત્રે 9:15 સુધી રહેશે 

 આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ  આવે છે