વલસાડ જિલ્લામાં માં 5 વિધાનસભામાં લોકોની નજર છે ત્યારે આ વખતે બદલાઈ શકે છે સમીકરણો

વલસાડ : વલસાડ જિલ્લા માં ભાજપ અને કોંગ્રેસ ના ગઢ માં માં બદલાઈ શકે છે સમીકરણો 2012 માં ભાજપ અને કોંગ્રેસ એ પોતાની સીટો જીતી હતી વાત કરીએ તો વલસાડ ,પારડી, ઉમરગામ માં ભાજપ અને કપરાડા અને ધરમપુર માં કોંગ્રેસ એ પોતાનો દબદબો રાખ્યો હતો ત્યારે આ વખતે વલસાડ જિલ્લા માં અપક્ષ, આમ આદમી પાર્ટી ,સમાજવાદી પાર્ટી ,જનસંકલ્પ જેવી પાર્ટી પોતાનો જોર અજમાવી રહ્યા છે ત્યારે આ તમામ પાર્ટી ઓએ પોતાના ઉમેદવારો ચુંટણી માટે ઉતારતા મતદારો પણ મૂંઝવણ માં છે અને જાતીવાદ સમીકરણો પણ બદલાયા ત્યારે સૌ કોઈ ની નજર દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા પર મંડાયેલી છે ત્યારે આ વખતે જિલ્લા માં ભાજપ અને કોંગ્રેસ ની પોતાની જીત ની સીટ બદલાઈ શકે છે લોકો પોતાનો મૂળ બનાવી બેઠા છે જે રીતે ચૂંટણી નો વિરોધ પાર્ટી ઓના અંદર અંદર નો વિવાદ અને ઉમેદવારો ટિકિટ ની ફાળવણી ને લઈ નારાજગી ઘણું બધું કહી જાય છે ત્યારે બદલાયેલા લોકો ના વિચાર 18 તારીખે જ બતાવશે કે વલસાડ જિલ્લા માં કોનો દબદબો રહેશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.