U-19 વર્લ્ડકપ, ઓસ્ટ્રેલિયાને 8 વિક્ટથી હરાવી ચોથીવાર વર્લ્ડકપ ચેંપિયન બન્યુ ભારત

ભારતે U-19 વર્લ્ડકપ જીતી લીધો છે. ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી હાર મેળવી છે. મેચ જીતવા માટે 217 રનનો ટારગેટ હતો. ભારતે 38 ઓવરમાં 220 રન બનાવીને આ મેચ જીતી લીધી છે. મનજોત કલારાએ 101 બોલમાં 100 રન બનાવીને સદી પૂરી કરી છે. કેપ્ટન પૃથ્વી શૉ 29 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. શુભમ ગીલ 30 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ ગયો છે.ભારતીય બોલરોએ કમાલની બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર ન બનાવવા દીધો. ઈશાન પોરેલ, અનુકૂલ રોય, કમલેશ નાગરકોટી અને શિવા સિંગે 2-2 વિકેટો લીધી. શિવમ માવીને પણ એક વિકેટ મળી હતી. ભારતને અત્યાર સુધી થયેલી મેચમાં દરેક ટીમને ઓલઆઉટ કરી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.