સુરતના ડુમસ રોડ પર હિટ & રનમાં તિરૂપતિ સાડીના માલિકનું કરુણ મોત, જૂઓ વીડિયો

સુરતના ડુમસ રોડ પર અાજે ફરી એકવાર ફરી બની હિટ & રનની ઘટના. સચિન – ડુમસના મગદલ્લા રોડ પર બનેલી હિચકારી ઘટના.અકસ્માતમાં તિરૂપતિ સાડીના માલિકનું હિટ & રનની ઘટનામાં કરુણ મોત નિપજ્યુ હતુ. વાહન પાર્ક કરી રસ્તો ક્રોસ કરતા આનંદ સુરેકાને કાલમુખી ટ્રકના ચાલકે લીધા અડફેટે અને ક્ષણભરમાં જ તિરૂપતિ સાડીના માલિકનું ઘટના સ્થળ પરજ કરુણ મોત નિપજ્યું હતું.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.