જોવો સપનામાં આ 5 વસ્તુઓ થઇ જશો બરબાદ

કેટલાક લોકો સપના ના નામથી ખુશ થતા હોય છે. અને કેટલાક લોકો પરેશાન થઇ જતા હોય  છે. અડધા લોકો એમ માને છે કે સપના સાચા થઇ જાય છે આજકાલના લોકો ભણેલા ગણેલા હોવા છતા સપના જેવી વસ્તુમાં વિશ્વાસ કરતા હોય છે. પરંતુ આજે અમે એ લોકોનો શક દુર કરી દેશુ જેને એવુ લાગે છે કે સપના સાચા નથી થતા.

સપનામાં આપણે કાંઇ પણ જોયુ હોય તેનો આપણી જીંદગીમાં કાંઇક ને કાંઇક મતલબતો હોય જ છે. આપણે જે વાતારણમાં રહેતા હોઇએ. દિવસ ભર જે વિચારતા હોઇએ તે આપણને સપનામાં પણ દેખાય છે. સપના આપણા માટે ખુબ મહત્વ પૂર્ણ થાય છે. કેટલીક વાર આપણે એવી વસ્તુ જોતા હોઇએ છીએ  કે જે આપણા ભૂતકાળ થઇ હોય  અથવા તો આપણા ભવિષ્યમાં થવાની હોય છે.

ઘણા લોકો એવા હોય છે જેને સપના આવતા નથી જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણે જે સપના જોઇએ છે તેમાથી બધા સપના સાચા નથી હોતા. પણ અમુક સપના સાચા પણ થતા હોય છે. આજે તમને એવા રાજ બતાવીશુ કે જેને જ્યોતિષશાસ્ત્રમાં પણ તેને સાચા માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે વસ્તુ તમે સપનામાં જોવો એ તમને નુકશાન પણ કરી શકે છે અથવા તમે બરબાદ પણ થઇ શકો છો. જો આપણે સપનામાં કાંઇ ખરાબ વસ્તુ જોતા હોઇ તો આપણે તેમાંથી શીખ લેવી જોઇ. અને વિચારવુ જોઇએ કે આવુ સપનુ આપણને કેમ આવ્યુ અને આપણા જીવનમાં આપણે કેવી રીતે લાગુ કરવુ. પરંતુ આ 5 વસ્તુ એવી છે. જે જોવાથી આપણી સાથે ખરાબ થઇ શકે છે. જો ચાલો જાણીએ આ 5 વસ્તુ

– સપનામાં જે ખરાબ વસ્તુ જોઇએ તેમાંથી એક છે કાળો નાગ જો તમને સપનામાં કાળો નાગ દેખાય તો માની લેવુ કે તમારી સાથે જલ્દી જ કાંઇક ખરાબ થવાનુ છે.

– જો તમે સપનામાં કોઇ મરેલા વ્યક્તિને જોવો તો પણ એ તમારા માટે ખરાબ સંકેત છે.

– તમે સપનામાં ખુબ હસતા હોવ તો બરાબાદીની રેખા ઉપર હોઇ શકો

– કહેવામાં આવે છે કે સપનામાં રડવુ પણ એક ખરાબ સંકેત છે.

– સપનામાં તમે દુલ્હનની જેમ તૈયાર થયા હોવ તો પણ તેને હાનિકારક માનવામાં આવે છે.

– સપનામાં તમે કાળી ભેંસ જોવો તો પણ એ ખુબ ખરાબ સંકેત છે.

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.