રાજકોટ પરેશભાઈ ગજેરા(ખોડલધામના પ્રમુખ)નું નિવેદન, જુઓ વીડિયો

અાજે નરેશભાઈ પટેલ અને જીતુ વાધાણી વચ્ચે બેઠક યોજાતા ભાજપને સમર્થન અાપ્યું છે તેવા સમાચારોએ જોર પકડ્યું હતું ત્યારે પરેશભાઈ ગજેરા(ખોડલધામના પ્રમુખ) અા સમાચારનું ખંડન કર્યુ હતું પરેશભાઈએ જણાવ્યું કે નરેશભાઈ પટેલ અને જીતુ વાધાણી વચ્ચે માત્ર સામાન્ય અને ઔપચારિક વાત કરી હતી.તેમણે જણાવ્યું હતુ કે સોશિયલ સાઈટમાં ભાજપને સમર્થનના મેસેજ ખોટા છે. ખોડલધામ તટસ્થ સંસ્થા છે કોઈજ રાજકિય પક્ષને સમર્થન અાપતું નથી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.