સમાચારો ટૂંકમાં

  • બોર્ડર પાર કરીને ચીની એરસ્પેસમાં ઘૂસેલું ભારતીય ડ્રોન ક્રેશ: ચીન
  • રોડ શોમાં ઠેર ઠેર જયરાજસિંહનું હાર પહેરાવી સ્વાગત, જંગી જનમેદની ઉમટી
  • વિધાનસભાની ચૂંટણી જો કોંગ્રેસ જીતશે તો CM પરેશ ધાનાણી હશે: હાર્દિક
  • હાર્દિક પટેલે અમરેલીમાં અનામત તથા ખેડૂતોને પડતી તકલીફો વિશેની જાહેર સભા સંબોધી
  • અમરેલીમાં પાટીદાર સમાજની અનામત અંગે તથા ખેડૂતોને પડતી તકલીફો વિશે પાસ દ્વારા જાહેર સભાનુકરવામાં આવ્યુ આયોજન
  • ભાણવડના ચાંદવડ ગામે વાડીમાં રમી રહેલો બે વર્ષનો બાળક 500 ફૂટના ખુલ્લા બોરમાં પડ્યો
  •  હાંસોટ અને વમલેશ્વરના લાપતા બનેલ 4 યુવાનોનો ચોથા દિવસે પણ કોઈ ભાર મળી નથી
  • મીઠાઘોઢાના યુવાનની ખેતરમાંથી લાશ મળી, બનાવના સ્થળે સાયકલ અને બાઇકના ચીલા મળ્યા
  • સેટેલાઈટ ઉમિયા વિજયની ગલીમાં આવેલી શ્રીનાથ પાર્ક સોસાયટીમાં પત્નીના ચરિત્રની શંકા રાખી પતિએ તેને કુહાડી અને છરીના ઉપરાછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતારી
  • અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મંગળવારે રાત્રે શહેરના એરપોર્ટ નજીક એક હોટલમાં દરોડો પાડી સટ્ટો રમી રહેલા પિતાપુત્ર સહિત ચારની ઘરપકડ કરી હતી
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.