સમાચાર ટૂંકમાં

  • મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મનોજ પનારા અને નીમાબેન આચાર્ય નેન મોરબી કોર્ટે એક વર્ષની સજા અને બે હજારનો દંડ ફટકાર્યો, 2009માં ચૂંટણી સમયે મારામારીનો કેસ નોંધાયો હતો
  • સુરત : ધોડદોડ રોડ પરના વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષના પાર્કિગમાંથી થયું એક વેપારીનું અપહરણ, ઘટનાની જાણ ઉંમરા પોલીસને થતા ડીસીપી,એસીપી,સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટના સ્થળે, ચા-કોફીના મશીન વેચવાની શોપ ધરાવતો હતો
  • દિલ્હી એરપોર્ટ પરથી 10 કિલો સોના સાથે 4 ચીનના નાગરીકોની ધરપકડ
  • શિયા વકફ બોર્ડે AIMPLBના મુદે વડાપ્રધાનને પત્ર લખ્યો
  • વડાપ્રધાન મોદી ત્રણ દેશોની યાત્રા બાદ દિલ્હી પરત ફર્યા
  • પાસ કન્વીનર દિલીપ સાબવાએ સમાજના આગેવાનને લખ્યો પત્ર, સમાજને ન્યાય બાબતે એક થવા કરી રજુઆત, રાજકીય પાર્ટીઓ દ્વારા સમાજ ના આગેવાનો ને દૂર રાખવાનો પ્રયત્ન થયો : દિલીપ સાબવા
  • નાગાલેન્ડ ચૂંટણી ભાજપને સત્તા પરથી દુર રાખવા ધર્મનિરપેક્ષ ઉમેદવારોને અાપશે સાથ કોંગ્રેસ
  • બનાસકાંઠા નર્મદા નિગમના અધિકારી દ્વારા કાર્યવાહી, ગંભીરપુરા અને ઉચપામાં માઈનોર કેનાલના કનેક્શન કપાયા, કેનાલના પાણી કનેક્શન કપાતા ખેડૂતોમાં રોષ
  • અંકલેશ્વરઃ હાસોટ નજીક માલ વાહક ટેમ્પો પલ્ટી જતા 3નાં મોત, 11 ઘાયલ
  • જ્યાં જ્યાં રાહુલ ગાંધી પ્રચાર કરે છે ત્યા કોંગ્રેસની હાર અને ભાજપનો વિજય થાય છે- પ્રકાશ જાવડેકર
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.