સમાચારો ટૂંકમાં

  • જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પાક વિરોધી સુત્રોચ્ચાર, BJP ધારાસભ્યોઅે પાક વિરોધી સુત્રોચ્ચાર કર્યા, જમ્મુ કાશ્મીર વિધાનસભા સ્પીકર કવિન્દ્ર ગુપ્તાનું નિવેદન, હુમલામાં રોહિંગ્યાનો ઉપયોગ સંભવ-કવિન્દ્ર ગુપ્તા, કેમ્પ પાસે જ રોહિંગ્યા શરણાર્થીઓનો વસવાટ
  • ગૃહમંત્રી રાજનાથ સિંહે અાતંકી હુમલા અંગે માહિતી માગી,  રાજનાથ સિંહે DGP જમ્મુ કાશ્મીર પાસેથી મેળવી માહિતી, અાતંકીઓ અફઝલ ગુરુની વરસી સાથે જોડાયેલા હોવાની અાશંકા-સૂત્ર, સેનાનાં રહેણાંક વિસ્તારમાં ઘુસ્યા અાતંકીઓ, કેમ્પમાં અાતંકીઓની શોધખોળ ચાલુ, જમ્મુ શહેરમાં એલર્ટ જાહેર
  • નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે યુવક પટકાતા મોત, કામ કરતા સમયે પટકાયો શ્રમિક, નર્મદા નિગમ અને પોલીસ સાથે કામદારોની તકરાર,  કામદારોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ બંધ કરાવ્યું, સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • અમદાવાદ સોલાની સોલાસીસ સ્કૂલમાં વાલીઓનો હોબાળો, ફી બાકી વિદ્યાર્થીઓને પ્રવાસથી પરત લાવતા વાલીઓમાં રોષ, શાળા સંચાલકો વિદ્યાર્થીઓને હેરાન કરતાં હોવાનો અારોપ, વાલીઓઅે સ્કૂલમાં કર્યો હોબાળો
  • અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી  3 મોબાઈલ મળી અાવ્યા, કોર્ટમાંથી પરત ફરતા કેદીના ચંપલમાંથી મળ્યા 2 મોબાઇલ, નવી જેલના સર્કલ યાર્ડ પાસેથી મળ્યો વધુ અેક મોબાઈલ સર્કલ યાર્ડ પાસે બારીમાંથી મળ્યો મોબાઈલ, રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • રાજકોટના ધોરાજીમાં BJP અગ્રણી પર હુમલો, અજાણ્યા શખ્સો હુમલો કરી લૂંટ ચલાવી ફરાર, જયસુખ ઠેસિયા પર 6થી 7 શખ્સોએ કર્યો હુમલો, ન.પા.ની ચૂંટણીને લઈને લોક સંપર્ક કરવા ગયા હતા, ધોરાજી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • અમદાવાદ દાણીલીમડામાં મહિલાની હત્યાનો મામલો, પોલીસે મુખ્ય અારોપી મુનીરની કરી ધરપકડ, વટવા શહેરવાડીમાં રહેતા મુનીર મિર્ઝાની ધરપકડ,મૃતક અને અારોપી વચ્ચે સંબંધને લઈને થઈ હતી તકરાર, અારોપીની પત્ની સામે ખુલાસો કરવા અંગે થઈ હતી તકરાર,મૃતક મહિલાએ ખુલાસો કરવા કર્યો ઇન્કાર, ઇન્કાર કરતા મહિલાની થઇ હત્યા
  • અમદાવાદ બેકિંગ ફાઈનાન્સ મિટ 2018નું અાયોજન, ગુજરાત લઘુ ઉદ્યોગ મહામંડળના ઉપક્રમે કાર્યક્રમ, મહેસુલ મંત્રી કૌશિક પટેલ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત, વિવિધ બેંકોના ગુજરાતના અધિકારીઓ પણ હાજર
  • અમદાવાદ ઓલ ઇન્ડિયા ફોરેન્સિક કોન્ફરન્સ, ગુજરાત યુનિ. સેનેટ હોલમાં કોન્ફરન્સ,કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, વિભાવરી દવે કોન્ફરન્સમાં હાજર
  • પંચમહાલ પતિએ કરી પત્નીની હત્યા, કાલોલના દેવચોટિયા ગામની ઘટના, પતિએ લાકડીના ફટકા મારી કરી હત્યા
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.