નિર્મલા સીતારમણ સંરક્ષણ મંત્રી બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવશે

દેશના બીજા મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પોતાનો કાર્યભાર સંભાળી જ લીધો છે અને હવે તેઓ ચૂંટણીની તૈયારીમાં પણ પાર્ટીને મદદ કરવાના છે અને ડિફેન્સ મિનિસ્ટર બન્યા બાદ તેઓ પ્રથમવાર ગુજરાતની મુલાકાત લેવાના છે.કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતના રાજકારણથી ખૂબ જ પરિચીત અણ જેટલી ગુજરાત આવવાના છે અને એમની સાથે જ નિર્મલા સીતારમણ પણ જોડાશે. અહીં આ બન્ને નેતાઓ ભાજપ્ના કાર્યકતર્ઓિને સોશ્યલ મીડિયા પર તાલીમ આપશે અને એમનો ક્લાસ લેશે. એ જ રીતે ભાજપ્ના પ્રવક્તાઓને ટ્રેનિંગ આપવાના કામમાં પણ નિર્મલા સીતારમણ અણ જેટલી સાથે જોડાશે. દેશના સંરક્ષણ મંત્રી બન્યા પછી નિર્મલાજીની ગુજરાતની આ પ્રથમ જ યાત્રા હશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.