પેરીસથી પણ અાગળ નીકળ્યું મુંબઈ વિશ્વમાં 12મું સૌથી ધનવાન શહેર 

દેશની અાર્થીક રાજધાની મુંબઇ વિશ્વભરમાં 12મું સૌથી  ધનવાન શહેર છે.ન્યૂ વર્લ્ડ વેલ્થના અહેવાલ મુજબ, મુંબઈની સંપત્તિ 950 અબજ ડોલર હોવાનો અંદાજ છે.રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ન્યૂયોર્ક પ્રથમ સ્થાને છે.આ અહેવાલમાં વિશ્વના 15 સમૃદ્ધ શહેરોની યાદી જાહેર કરવામાં અાવી છે.પ્રથમ સ્થાને ન્યૂયોર્ક છે, જ્યારે 13મા સ્થાને જાપાનની રાજધાની ટોરંટો શહેર છે.ટોરંટોની સંપત્તિ 944 અબજ ડોલર છે.

14 મા ક્રમે ફ્રેન્કફર્ટનું શહેર 12 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે, જ્યારે પેરિસની સંપત્તિ 860 અબજ ડોલરની સંપત્તિ સાથે 15મા ક્રમે છે.ન્યૂ વર્લ્ડ વેલ્થ દ્વારા બહાર પાડવામાં આવેલા આ અહેવાલમાં, દરેક શહેરની કુલ સંપત્તિની ગણતરી કરવામાં આવી છે, જ્યારે તે શહેરમાં રહેતા સ્થાનીકોની વ્યક્તિગત મિલકતની ગણતરી કરવામાં આવી છે. જેમાં જમીન, રોકડ, શેર, ટર્નઓવર વગેરે જેવી તેમની તમામ મિલકતોનો સમાવેશ થાય છે.

આ અહેવાલમાં, દેવુ અને સરકારી ભંડોળને આ ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.જો અબજોપતિઓની વાત કરવામાં આવે તો, આ કેસમાં મુંબઈ ટોચના 10 દેશોમાંનું એક છે.અહેવાલ મુજબ, મુંબઈમાં 28 અબજોપતિ છે, જેની કુલ સંપત્તિ એક અબજ ડોલર અથવા વધુ છે.પ્રથમ સ્થાને ન્યૂયોર્કની કુલ સંપત્તિ 3 બિલિયન ડોલર છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.