આરોગ્યમંત્રી બન્યા બાદ સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા કિશોર કાણાની-જૂઓ વીડિયો

સુરત વરાછાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી કિશોર કાણાની એ મંત્રી બન્યા બાદ સૌ પ્રથમ વાર સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ પડતર પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો હતો…કિશોર કાણાની એ સરકારી રહે પડતર પ્રશ્નોનું ટુક સમયમાં જ નિરાકરણ લાવવાની વાત જણાવી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.