ઠંડીમાં વજન ઘટાડવું છે તો અારોગો અા ફળ

શિયાળો શરૂ થતા જ એકથી વધારે એક ડીશ ખાવાની અને ચા-કૉફીનું પીવાનું વધી જાય છે. ઠંડીના કારણે અાપણે ઓછુ ચાલીએ છીએ થાય છે, પરસેવો પણ વહેતો નથી સાથે સાથે તરસ અોછી લાગતા પાણી પણ ઓછું પીવાય છે આ રીતે વજનમાં વધારો થાય છે.
જો તમારે વજન ઘટાડવું છે તો જામફળ ખાવાનું રાખો તેનાથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન A અને C મળે છે.100 ગ્રામ જામફળમાં 212 મિલિગ્રામ વિટામિન મળી આવે છે.
બાકી ફળોની સરખામણીમાં જામફળમાં અોછી કેલરી હોય છે.ડાયાબીટિસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે. જામફળમાં સફરજન અને કેળાના પ્રમાણમાં વધારે ફાઈબર છે.100 ગ્રામ જામફળમાં 6.7ગ્રામ પાચક તત્વોથી ભરપૂર ફાઈબર છે.જામફળ ખાવાથી પેટની બીમારી જેવીકે કબજીયાતથી છુટકારો મળે છે.
અામ, ઠંડીમાં વજન ઘટાડવું છે તો ખાટામીઠા જામફળ ખુબજ મદદરૂપ થશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.