પ્રકૃત્તિપ્રેમીઓ માટે બેસ્ટ છે પોનમુડી, ભરપૂર Greeneryની મજા માણો

શિયાળાની રજાઓ માટે લોકો શાંતી અને Greenery વાળા હવામાનમાં ફરવા વિશે વિચારે છે આજે અમેતમને હરીયાળીથી ઘેરાયેલા એક પ્રદેશ વિશે વાત કરીશું. દક્ષિણ ભારતમાં આવેલું આ મશહુર હિલસ્ટેશન તમારી રજાઓ માટે બેસ્ટ સ્થળ છે. દર વર્ષે પોનમુડીમાં ઘણા પ્રવાસીઓ આવે છે. અહીં શાંતિ અને હરિયાળી લોકોમાટે આકર્ષણનું મુખ્ય કારણ છે આવો જાણીએ અા પોનમુડી વીશે.
1.મીનમૂટ્ટી ફોલ્સ
પૉનમુડીમાં અાવેલ આ સ્વચ્છ પાણીનું ઝરણું અેટલે મીનમૂટ્ટી ફોલ્સ. તમે નેચરલ બ્યુટીના શોખિન હો તો પ્રકૃત્તિના સુંદર દેખાવને તમે અંહિયા જોઈ શકશો. આ ઝરણામાં જઈને નહાવાની મજા જ કંઈક ઓર છે. ખળખળ અને નિરંતર વહેતા અા કુદરતી ઝરણાને મનભરીને માણી શકશો.
2.નેચર લવર્સ
પૉનમુડીથી લગભગ 53 ચોરસ કી.મીટર સુધી ફેલાયેલા આ જંગલમાં તમે પક્ષીઓના સંખ્યાબંધ માળાઓ જોઈ શકો છો. આ ઉપરાંત અહીંના જંગલોમાં તમે માલાબારી દેડકા, રંગબેરંગી પતંગિયા અને ત્રાવાણકોરી કાચબા પણ જોવા મળે છે.


3. અગસ્તયારકૂડમ
ચારેબાજુથી જંગલોથી અાચ્છાદીત અા ગોલ્ડન પીક અને ગોલ્ડન વેલી અા શહેરને ડ્રીમ ટાઊન બનાવે છે. અા પહાડી પર તમે ટ્રેકિંગની મજા માણી શકશો
4. કોવલમ બીચ
પૉનમુડીના અા પ્રસિદ્ધ બીચ પર તમે ફેમિલી સાથે અેન્જોય કરી શકશો. અા સિવાય કોવલમ બીચની અાસપાસ ફરવા માટે ખુબજ પ્રાચીન મંદિરો અાવેલા છે.
5. થેનમાલા
પાર્ટનર સાથે નાઈટ ટ્રિપ અને ફેમિલી સાથે સમય વિતાવવો યાદગાર બની જશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.