AMCના 2 હજાર કરોડ લેણા બાકી જાણો પૂરી વિગત

એએમસીના 2 હજાર કરોડ લેણા બાકી છે. કોઇ જ પ્રકારની રિક્વરી કરવામાં નથી આવતી જેનો માર સામાન્ય અને નાના વેપારીઓને ભોગવવાનો વારો આવે છે અને કાર્યવાહી કરવામાં આવે છે. એએમસીની પૂર્વ ઝોન ઓફિસનું રૂપિયા 9 લાખ 72 હજાર બાકી છે. મેમ્કો કૈલાશ એસ્ટેટનું 10 લાખ ટેક્સ બાકી જ્યારે જીઆડીસી નરોડા BSNL ઓફિસનું 9 લાખ 74 હજાર ટેક્સ બાકી,અમદાવાદ ડીઆરએમ ઓફિસનું 9 લાખ 47 હજાર ટેક્સ બાકી,એસ્ટેટ ઓફિસર હુડકો સ્કિમ ઓફિસનું 7 લાખ 11 હજાર ટેક્સ,ડિવાઇન લાઇફ ઇન્ટરનેશનલ સ્કૂલ નવા નરોડા, 7 લાખ, વસ્રાપુર ટેલિફોન ઓફિસનું 10 લાખ ટેક્સ બાકી, PWD ઓફિસના 41 લાખ રૂપિયા ટેક્સ બાકી,એએમસીની ઓફિસનો 4 લાખ 15 હજાર ટેક્સ બાકી,ઠક્કરબાપાનગર પોસ્ટ ઓફિસનો 4 લાખ ટેક્સ બાકી, 50 હજાર થી લઇ 10 લાખ રૂપિયાનો ટેક્સ બાકી

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.