નવસારીમાં નહેરુ યુવા કેન્દ્ર ઘ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ દિનની ઉજવણી

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ઘ્વારા સ્વાામી વિવેકાનંદ જન્મદિવસ નિમિત્તે નવસારીના વિજલપોર ખાતે યોજાયો હતો. મુખ્ય મહેમાનોના હસ્તે‍ દીપ પ્રગટાવી પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં નગરપાલિકાના શાસકપક્ષના શ્રી બિમલેશ શર્મા, આંબેડકર સ્કુલના પ્રિન્સી્પાલ શ્રી રમણભાઇ, વિજલપોરના ઉપાધ્યક્ષશ્રી દિલિપસીંગ ઉપસ્થિંત રહયાં હતાં. યુવક મંડળના સદસ્યો ઘ્વારા સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર વિશે પ્રકાશ પાડવામાં આવે છે. ૧૨ જાન્યુ આરીએ યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના વિકાસમાં યુવાનોએ વિશેષ ફાળો આપવો જોઇએ તે માટે સમજાવવામાં આવ્યા હતાં ત્યારબાદ નહેરુ યુવા કેન્દ્ર ઘ્વારા ચાલતી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન નહેરુ યુવા કેન્દ્ર નવસારીની સેવાકર્મી પૂનમ કેવટ ઘ્વારા કરવામાં આવ્યુંં હતું.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.