જાણો વાર્ષિક બ્રિટનનાં મહારાણી ને કેટલા કરોડ મળે છે.
Permalink

જાણો વાર્ષિક બ્રિટનનાં મહારાણી ને કેટલા કરોડ મળે છે.

લંડન : બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયને મળનાર વેતનમાં આશ્ચર્યજનક વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર કોમનવેલ્થ પ્રમુખ મહારાણી એલિઝાબેથનાં વેતનમાં મોટા પ્રમાણમાં આશ્ચર્યજનક રીતે વધારો થયો છે કારણ…

Continue Reading →

મોદી મેજીક – હવે ભારતીયો ને અમેરિકા માં એન્ટ્રી માટે લાંબી કતારોથી છુટકારો..
Permalink

મોદી મેજીક – હવે ભારતીયો ને અમેરિકા માં એન્ટ્રી માટે લાંબી કતારોથી છુટકારો..

એવું લાગે છે કે પહેલીજ મુલાકાત માં ટ્રમ્પ મોદી થી ઇમ્પ્રેસ્સ થઇ ગયા છે અને જેનો સીધો ફાયદો થશે ભારતીયો ને. ભારત ઓફિશ્યલી અમેરિકન પહેલ માં આગેવાની કરવા…

Continue Reading →

કેનેડાની ૧૫૦મા સ્થાપના દિવસ નિમિત્તે અંધારામાં ચમકે તેવા સિક્કા બહાર પાડ્યા!
Permalink

કેનેડાની ૧૫૦મા સ્થાપના દિવસ નિમિત્તે અંધારામાં ચમકે તેવા સિક્કા બહાર પાડ્યા!

ટોરેન્ટોઃ કેનેડાના ૧૫૦મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે કેનેડિયન સરકારે રાતના અંધારામાં ચમકે તેવા સિક્કા બહાર પાડ્યા છે. સિક્કાનો સંગ્રહ કરવાના શોખીનો માટે ખાસ મર્યાદિત માત્રામાં સિક્કા તૈયાર કરવામાં આવ્યા છે.…

Continue Reading →

સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય, લખ્યું ‘ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા’
Permalink

સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય, લખ્યું ‘ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા’

ન્યૂયોર્ક- ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે ‘ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા’. દેશના લોકપ્રિય અભિનેતા અનુપમ ખેરે સ્વીચ દબાવી…

Continue Reading →

જપાનમાં શરૂ થઈ સુપર ડીલક્સ ટ્રેન,એક રાતનું ભાડું સવાસાત લાખ રૂપિયા.જુઓ વિડીયો
Permalink

જપાનમાં શરૂ થઈ સુપર ડીલક્સ ટ્રેન,એક રાતનું ભાડું સવાસાત લાખ રૂપિયા.જુઓ વિડીયો

વેસ્ટ જપાન રેલવે કંપનીએ હોટેલ ઑન વ્હીલ્સ તરીકે વિખ્યાત એની સુપર ડીલક્સ ક્રૂઝ ટ્રેન ટ્વાઇલાઇટ એક્સપ્રેસ મિઝુકાઝે ગઈ કાલે સવારે લૉન્ચ કરી હતી. ટ્વાઇલાઇટ એક્સપ્રેસ મિઝુકાઝે યોગો પ્રીફેક્ચરના…

Continue Reading →

નવાઝ શરીફ ની ઓપન હાર્ટ સર્જરી બાદ મોદી સાથે પેહલી મુલાકાત
Permalink

નવાઝ શરીફ ની ઓપન હાર્ટ સર્જરી બાદ મોદી સાથે પેહલી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં મુલાકાત થઈ હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન(SCO) શિખર સંમેલનની બરાબર પહેલા લીડર્સ…

Continue Reading →

૮ જુનના રોજ યુ.કે.માં ચૂંટણીઃ ભારતીય મૂળના ૫૬ ઉમેદવારો મેદાનમાં
Permalink

૮ જુનના રોજ યુ.કે.માં ચૂંટણીઃ ભારતીય મૂળના ૫૬ ઉમેદવારો મેદાનમાં

લંડનઃ યુ.કે.માં આવતીકાલ ૮ જુન ૨૦૧૭ના રોજ યોજાનારી ચૂંટણીઓમાં ભારતીય મૂળના ૫૬ નાગરિકોએ ઉમેદવારી નોંધાવી છે.          ૨૦૧૫ની સાલમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીય મૂલના ૧૦ ઉમેદવારો વિજેતા બન્‍યા હતા. તેની…

Continue Reading →

રશિયાની સીમા પર અમેરિકન ફાઇટરના ઉડ્યનથી તણાવ.
Permalink

રશિયાની સીમા પર અમેરિકન ફાઇટરના ઉડ્યનથી તણાવ.

મોસ્કો : રશિયન સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, તેનાં એક ફાઇટર જેટે તેની વાયુસીમા નજીક ઉડી રહેલા અમેરિકન બોમ્બર વિમાનની ભાળ મેળવી હતી. ડિફેન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે બાલ્ટિક…

Continue Reading →

ISIS એ ફરી એક વાર આતંક મચાવ્યો : 34 ના મોત
Permalink

ISIS એ ફરી એક વાર આતંક મચાવ્યો : 34 ના મોત

ફિલીપીન્સના પ્રસિધ્ધ ટુરીસ્ટ રિસોર્ટ વર્લ્ડ મનીલામાં અંધાધુંધ ગોળીબાર અને ધડાકા થયાના અહેવાલો મળી રહ્યા છે જેમાં ૩૪ લોકોના મોત થયા છે. એક નકાબપોશ બંદુકધારીએ આ હુમલો કર્યો હતો.…

Continue Reading →

શ્રીલંકા : પૂરથી મૃતાંક ૨૫૦થી વધુએ પહોંચ્યો શ્રીલંકાને મદદ માટે ભારત સરકારે મોકલ્યા ૩ જહાજ.
Permalink

શ્રીલંકા : પૂરથી મૃતાંક ૨૫૦થી વધુએ પહોંચ્યો શ્રીલંકાને મદદ માટે ભારત સરકારે મોકલ્યા ૩ જહાજ.

શ્રીલંકામાં સતત પડી રહેલ ભારે વરસાદના કારણે ઉભી થયેલ પુર અને ભુસ્ખલનની ઘટનાઓના કારણે મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન પહોંચ્યુ છે. અત્યાર સુધી ૨૫૦થી પણ વધુ લોકોના મોત થયા…

Continue Reading →