Uncategorized

સિંહ દર્શન આજથી ખુલ્લું મુકાશે

અમદાવાદ:- સંવનનકાળને કારણે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ સિંહ દર્શન 15 જૂનથી બંધ કરી દેવામાં આવે છે જે આજથી ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. જેથી આજથી…

ભાજપના સાંસદ સી આર પાટીલ સામે PMO માં ફરિયાદ

સુરત : “કોઈ ભ્રષ્ટચારી નેતા ને છોડવામાં નહીં  આવે અને કોઈ ભ્રષ્ટચારી નેતા મારો સગો નથી” તેમ  વડાપ્રધાને…

જાપાનના સ્ટીલ કૌભાંડની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર અસર ?

જાપાનમાં કોબી સ્ટીલ કૌભાંડને કારણે ભારતના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને અસર થાય તેવું જણાય રહ્યું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે શરુ થઇ રહેલા બુલેટ ટ્રેન  માટે ફાળવાયેલુ …

વિધાનસભા ની ચૂંટણી અગાઉ ગુજરાતની સાત માંથી પાંચ નગરપાલિકા માં ભગવો લહેરાયો

ગુજરાતની વિધાનસભા ચૂંટણી વર્ષના અંતમાં છે. ભાજપ ની સાથે સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસો માં તેઓ ગુજરાતની યાત્રામાં છે. રાહુલ ગાંધી ગુજરાતના મોદી…

૨૮ ટકાના સ્લેબમાં રહેલ અનેક ચીજો પરથી જીએસટી હટે તેવી શક્યતા

હવે પછી મળનારી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં નિર્ણય લેવાશેની સંભાવના દેશભરના રાજયોમાંથી નાણાંમંત્રીઓએ ફરિયાદ કરતા ઞ્લ્વ્ કાઉન્સિલ અનેક ચીજોને…

મોદી સરકાર હવે મફત ડેટાની ભેટ આપે તેવી શક્યતા. જાણો વધુ

ગ્રામીણ ક્ષેત્રમાં રહેલા યુવાનોને આકર્ષિત કરવા માટેની યોજના : ફ્રી ડેટાની યોજના પર વિચારણા નવી દિલ્હી,તા. ૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

વલસાડ ના તીથલ ગામમાં ચોરી અને લૂંટ નો સિલસિલો અટકાવવા ગ્રામજનો એ પોલીસ અને કેલેક્ટર ને કારી રાવ.

વલસાડ: વલસાડ ના તીથલ ગામમાં છેલ્લા ૨-૩ માહિના ઓથી ચોરી અને લૂંટ ના બનાવો અટકવાનું નામ લેતા નથી જેને લાઇને ગ્રામજનો એ આ બનાવ ને…

યુથ કોંગ્રેસ વલસાડ દ્વારા વલસાડ માં પ્રથમ વાર પોસ્ટર વોર શરૂ .

વિકાસ ગાંડો થયો છે ના ચિત્રો સાથે કોંગ્રેસ નું વિરોધ પ્રદશન (સત્ય ડૅ વલસાડ) વિધાન સભા ચૂંટણી ના લગભગ ગણતરી દિવસો બાકી છે ત્યારે સમગ્ર…

પરમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રેલી નું આયોજન થયુ .

વાપી ના છીરી વિસ્તાર માં આવેલ પરમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છીરી ના મેન રોડ થી રેલી કાઢી ક્લીન છીરી,ગ્રીન છીરી ના…

રજુ મરચા ના તડીપાર ના હુકમ પર સ્ટે મળતા મિત્ર વર્તુળો માં ખુશી નો માહોલ .

વલસાડ માં છેલ્લા ઘણા સમય થી ચર્ચા માં આવેલ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચા પર પોલીસ દ્વારા જિલ્લા માંથી તડી પાળ કરવાના હુકમ સામે ગત…

Twitter Auto Publish Powered By : XYZScripts.com