Mumbai

040

“હિમ્મત હૈ તો બીના બોડીગાર્ડ કે મિલ “, જાણો કોણે આપી સલમાન ખાન ને ચેલેન્જ

આ સીઝન માં બિગ બોસના ઘરમાં એવા સદસ્યો આવ્યા છે કે જેથી કરીને સલમાન ખાન માટે હોસ્ટિંગ કરવું સરળ હોય એમ નથી લાગતું .બિગ બોસ-11માં…

020

શિવસેનાએ ફરી તાક્યું નિશાન, ગુજરાતની ચૂંટણી પહેલા લોકોને ખુશ કરવા GST દરો ઘટ્યા

તાજેતરમાં શિવસેના જાણે ભાજપની વિરોધી પાર્ટી બની ગઈ હોય એમ તેના મુખપત્ર સામનામાં સરકાર વિરૂદ્ધ પ્રહારો કરે રાખે છે. શિવસેનાએ આજે કહ્યું કે ગુજરાત વિધાનસભા…

00

ગુજરાતમાં જ બુલેટ ટ્રેન ચલાવે મોદી, મુંબઇમાં એક ઇંટ પણ મૂકવા નહીં દઇએ : રાજ ઠાકરે

લોકોને મારવા પાક. જેવા દુશ્મનો કે ત્રાસવાદીઓની જરૂર નથી, રેલવે જ કાફી છે : પ ઓક્ટોબરે ચર્ચગેટથી કાઢશે મોરચો

00

Breaking News મુંબઈના એલફિસ્ટન બ્રિજ પર ભાગદોડ થવાથી 15ના મોત

મુંબઈના પરેલમાં સ્થિત એલફિસ્ટન રેલવે બ્રિજ પર સવારે અફવાના કારણે ભાગદોડ મચી હતી. જેમાં 15 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત…

020

વિકાસ ગાંડો થયો છેનું સુત્ર રાષ્ટ્રીય લેવલે ગાજ્યું, શિવસેના પણ માર્કેટમાં

ગુજરાતનો વિકાસ ગાંડો થયો છે એ સુત્ર રાષ્ટ્રીય લેવલે પહોંચી ગયું છે. ગુજરાતમાં રાહુલ ગાંધીએ વિકાસ ગાંડો થઈ ગયો છેની વાત કર્યા બાદ શિવસેના પણ…

060

“બુલેટ ટ્રેન તો ખાસ ગુજરાતીઓ માટે છે”

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ કાસકર BJP સાથેના સોદા મુજબ ભારત પાછો આવવા ઇચ્છુક હોવાનું કહીને MNSના પ્રમુખ રાજ ઠાકરેએ વિવાદ જગાવ્યો છે. BJPએ પણ આવતી…

00

મુંબઇમાં ૨૦૧૪ પછી પહેલી વખત પેટ્રોલ રૂ. ૮૦ની નજીક મહિનામાં પેટ્રોલના ભાવમાં રૂ. ૨૫નો વધારો.

નવી દિલ્હી તા. ૧૨: સરકારે જયારથીદેશમાં પેટ્રોલ અનેડીઝલની કિંમતમાંપ્રતિદિન ફેરફાર કરવાનોનિર્ણય કર્યો છે ત્યારથીતેની કિંમતમાં એકતરફીવધારો જોવા મળ્યો છે. સોમવારે પેટ્રોલની કિંમત એક વખતફરીથી ચર્ચામાં આવી છે આયાતી ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લાંએક અઠવાડિયામાં બેરલદીઠ આશરે ૩.૫૦ ડોલર વધી જતાંદેશમાં પેટ્રોલનો ભાવ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછીનાસૌથી ટોચની સપાટીએ પહોંચી ગયો છે. સોમવારે જાહેર સત્તાવાર આંકડા પ્રમાણે પેટ્રોલનો ભાવ મુંબઇમાં લિટરે રૂપિયા ૭૯.૪૧ પર પહોંચ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય તેલ બાસ્કેટ ૭૩ ટકા સાઉર ગ્રેડ દુબઇ અને ઓમન ક્રૂડ્સઅને બાકીનું સ્વીટ ગ્રેડ બ્રેન્ટનું બનેલું છે. શુક્રવારે ક્રૂડ ઓઇલ બેરલદીઠ ૫૩.૬૩ ડોલરે પહોંચ્યું છે. દરમિયાન, જુલાઈ મહિનાથી ફયૂઅલના ભાવના દૈનિક ફેરફાર હેઠળ મુંબઇમાં પેટ્રોલનો ભાવ સોમવારેરૂપિયા ૭૯.૪૧ થયો હતો, જે ઓગસ્ટ ૨૦૧૪ પછીનો સૌથી વધુ છે. એક મહિનામાં પેટ્રોલના ભાવમાંલિટરે રૂપિયા૧૩ અને ડીઝલના ભાવમાં લિટરે રૂપિયા૨૫નો વધારો થયો હતો. સોમવારે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં લિટરે રૂપિયા૭૦.૩૦ હતો. કોલકાતામાં રૂપિયા૭૩.૦૫ અને ચેન્નાઇમાંરૂપિયા ૭૨.૮૭ પહોંચી ગયો હતો. અમદાવાદમાં ૭૨.૯૩ની આસપાસ ભાવ હતો.  

040

ખાલાપુરમાં ડેબિટ કાર્ડથી પેમેન્ટ કર્યા પછી એક મોટરિસ્ટના ખાતામાંથી ૮૭ હજાર રૂપિયા ઊપડી ગયા. જાણો વધુ

ખાલાપુર ટોલ-પ્લાઝામાં પોતાનું કાર્ડ સ્વાઇપ કરતા પુણેના સેલ્સ મૅનેજરે બહુ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ૯ સપ્ટેમ્બરે ૩૬ વર્ષના દર્શન પાટીલે પોતાના ડેબિટ કાર્ડથી…

00

મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસ: અબુ સાલેમને આજીવન કેદ, 2ને ફાંસીની સજા

મુંબઈ  : ૧૯૯૩ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં અબુ સામેલને ૨૫ વર્ષની કેદ અને કરીમુલ્લાહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છેઃ   જ્યારે તાહીર મરચન્ટ અને ફિરોઝ ખાનને ફાંસીની…

040

મુંબઈઃ ઇમારત ધરાશાયી, 7નાં મોત, ઘણાં ફસાયા હોવાની આશંકા

મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં ડોંગરીના જેજે ફ્લાયઓવર પાસે પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના આજે સવારે બની છે. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા…